Advertisement
Home >> Jeevan Jivi Jaano >> Katha >> Gyan >> Get Solution By Read This For Dispute With Own's

અંગત લોકોને ખુશ રાખવાના આ છે સોનેરી સુત્રો

1 of 4 Photos

પરિવાર હોય કે નોકરીમાં ઘણી વાર એવુ બને છે કે લોકો સાથે મળવુ કે પોતાની વચ્ચે બેસવાથી વિચારો કે વ્યવહારને લઈને એક-બીજા સાથે મતભેદ થાતા હોય છે.આની પાછળ સ્વાર્થ પુરો ન થવો કે અંહમનો ટકરાવ તે કારણ પણ હોઈ શકે.તેની ખરાબ અસર એ રીતે સામે આવે છે કે વ્યકિત વિશેષ સાથે જોડાયેલા લોકો એક-બીજાને દોષી માની ખોટી ભાવના ઉભી થાય છે.તેનાથી આખરે વ્યકિતઓને જ નુકસાન પોહચે છે.કારણ કે ખરાબ મનોદશા વ્યકિતને પોતાના કાર્ય અને લક્ષ્ય દુર કરવા પ્રેરે છે.


Your Opinion
 
 
Code:
3 + 6

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment