Advertisement
Home >> Pooja >> Utsav >> Poojan Vidhi >> Fulfill Every Desire By Chant This Devi Mantra On Friday

આ દેવી મંત્રો ફટાફટ પુરી કરશે તમારી દરેક મનોકામના

1 of 2 Photos

કોઈ પણ પ્રકારના દુર્ગણ કે ખામી વ્યવહારિક જીવનમાં શત્રુની જેમ સમસ્યાનુ કારણ બને છે.દુર્ગા એટલે કે માતૃશકિતની પૂજા અને સ્મરણ આપણને માનસિક,શાબ્દિક અને વૈચારિક દોષને જાણો અને તેનાથી બચવાનો સંદેશ પણ આપે છે.઼

હિન્દુ ધર્મમાં શુક્રવારે દેવીની પૂજાથી શકિત સાથે સુખ અને સફળતાની કામના પૂરી કરવા માટે શુભ દિવસ માનવામાં આવે છે.આ તિથિ શત્રુ નાશ અને આક્રમણ માટે શુભ માનવામાં આવી છે.આમાં સકારાત્મક અને પ્રતિકાત્મક ભાવથી એ શીખ મળે છે કે પોતાના દોષ રુપી શત્રુઓ પર બુધ્ધિ અને સંયમથી વિજય મેળવી શકાય છે.

 


Your Opinion
 
 
Code:
7 + 1

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment