અંક 5ને પ્રેમ પ્રસ્તાવમાં મળશે સફળતા, શું કહે છે લક્કી અંક

26 જાન્યુઆરી, શનિવાર કઈ રીતે થશે પસાર તે જાણો અંકફળ દ્વારા. તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે? નોકરી-ધંધો કેવો રહેશે કે પછી આરોગ્ય નરમ-ગરમ રહેશે? જાણો તમારું ભવિષ્યફળ....
અંક 1 –
વાણીના પ્રભાવથી પણ બધા તમારા વસમાં રહેશે. પરિવારમાં કોઈ નવું કામ થશે, જે આપના માટે શુભ રહેશે. વેપારમાં લાભ થશે. કામ સમય પર પુરાં થશે. પ્રેમ પ્રસ્તાવની પ્રાપ્તિ થશે. જીવનસાથીથી મધુર વ્યવહાર રહેશે. શુભ રંગઃ કાળો.
અંક 2 –
આધયાત્મ તરફ ઝુકાવ રહેશે. દોસ્તો અને પરિવારની સાથે મેળવીને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરશો. નોકરી તથા વેપારમાં ધનલાભ થશે. જીવનસાથીની સાથે મતભેદ થઈ શકે છે. પ્રેમીથી આજે મુલાકાત થશે. શુભ રંગઃ વાદળી.
અંક 3 –
આપને કોઈ અજાણ્યા ડરથી પરેશાન થળું પડશે. પરિવારની ચિંતા રહેશે. સામાજિક કામમાં ધ્યાન આપી શકશો. વેપાર માટે ધનની આવશ્યતા અનુભવાશે. કરજ લેવો પડશે. પ્રેમ સંબંધોમાં અવિશ્વસનીયતા રહેશે. દાંપત્યજીવનમાં તણાવ થઈ શકે છે. શુભ રંગઃ કેસરી.
અંક 4 –
વિરોધીઓથી આપ જીતી શકશો. અદિકારી આપની વાતને સમર્થન કરશે. પરિવારમાં વર્ચસ્વમાં વૃદ્ધિ થશે. વેપારમાં લાભનો અણસાર છે. નવા રોકાણથી બચો. જીવનસાથીથી ખુશી પ્રાપ્ત થશે. વિવાહ પ્રસ્તાવ મળશે. શુભ રંગઃ સ્લેટી.
અંક 5 –
આપની સફળતા માટે આપને ખુદને પ્રયત્ન કરવા જોઈએ. ભાઈઓથી વિવાદ થઈ શકે છે. કારોબારી યાત્રા થઈ શકે છે. લાભમાં ઉણપ રહેશે. પ્રેમ પ્રસ્તાવમાં સફળતા મળશે. દાંપત્યજીવનનું સુખ મળશે. શુભ રંગઃ કથાઈ.
અંક 6 –
આપના સમર્થક જ આપનો વિરોધ કરી શકે છે. બધાને સાથમાં લઈને કામ કરો. મનમાં કેટલીક પરેશાની રહેશે. રોકાણ પહેલા સલાહ લો. વેપારમાં કમી રહેશે. પ્રેમ પ્રસ્તાવ સફળ રહેશે. દાંપત્યજીવનમાં તણાવ થઈ શકે છે. શુભ રંગઃ પીળો.
અંક 7 –
સંબંધીઓ સાથે મતભેદ ઉકેલી શકાશે. પરિવારનો સહયોગ મળશે. કર્મચારીઓથી તમારો વિવાદ થઈ શકે છે. નવી યોજનાઓ પર વિચાર થશે. પ્રેમ પ્રસ્તાવ આજે સફલ થશે અને આશાનુકૂળતા જવાબ આજે મળશે. દાંપત્યજીવન સુખી રહેશે. શુભ રંગઃ ગુલાબી.
અંક 8 –
કામનો વધારો રહેશે. આરોગ્યમાં સુદારો થશે. નવા લોકોથી મુલાકાત આપને કારોબારની તરફ લઈ જશે. વેપાર યાત્રાનો યોગ છે. જીવનસાથીની અપેક્ષાઓ પૂરા કરી શકશો. સાથીથી ઉપહાર મળશે. શુભ રંગઃ આસમાની.
અંક 9 –
જોખમ ભરેલા કામમાં સાવધાન રહો. વાહન પ્રયોગમાં સાવધાની રાખો. પૈસાની બચત કરવામાં મુશ્કેલી રહેશે. વેપાર યાત્રા થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. જીવનસાથી અનુકૂળતા રહેશે. શુભ રંગઃ લાલ.







