Advertisement
Home >> Astrology >> Kismat ni Rekha >> Foot Line Astrology Said Your Feture By Urdhva Rek

તમે થઈ શકો છો ભાગ્યશાળી પગમાં હોય આવા નિશાન

Dharm Desk, Ahmedabad | Apr 23, 2012, 09:59AM IST
 
 


ભવિષ્ય એક વિષય છે જેમાં હંમેશાથી જ બધાના માટે રસનો વિષય રહ્યો છે. બધા જાણવા માંગે છે કે તેનું આવનારું ભવિષ્ય છે શું? આ પ્રશ્નના ઉત્તર શોધવા માટે ઘણા પ્રકારના પ્રયત્ન કરવામાં આવે, કોઈ પંડિતને પૂછે છે તો કોઈ જ્યોતિષને પૂછે છે. કોઈ લોકો હસ્તરેખા પર વિશ્વાસ કરે છે. બધા અલગ-અલગ રીતોથી ભવિષ્ય જાણવાનો પ્રયાસ કરે છે. જ્યોતિષ જાણવા માટે પગની રેખાનું પણ અધ્યયન કરવામાં આવે છે.


જી હાં, ઘણા લોકોએવું માનતા હોય છે કે કેવળ હાથોની રેખાઓથી ભવિષ્યવાણી કરવામાં આવે છે. પણ આ વાત સાચી છે કે કેવળ હાથોની રેખા જ નહીં પગની રેખાઓ પણ જ્યોતિષ શાસ્ત્રમાં આપનું ભૂત-ભવિષ્ય અને વર્તમાન કહી શકે છે.


હાથની જેમ જ પગમાં પણ રેખાઓ હોય છે. આ રેખાઓ જેટલી સારી સ્થિતિમાં હોય છે વ્યક્તિ એટલા જ ભાગ્યશાળી હોય છે. પગના અંગુઠાથી શરુ થઈને જે રેખા પૂરા પગના તાળવાને બે ભાગમાં વિભાજીત કરે છે, તે રેખા ઉર્ધ્વ રેખા કહે છે. ઉર્ધ્વ રેખા જે વ્યક્તિના પગમાં હોય છે તેને ક્યારે ય પૈસાની કમી થાતી નથી. આ રેખાનો પૂરો પ્રભાવ ત્યારે મળે છે જ્યારે આ રેખા, બીજી રેખાઓથી કપાયેલી ન હોય તે તૂટેલી ન હોય. સાથે જ આ રેખા લાંબી પણ હોવી જોઈએ.


આ રેખા વ્યક્તિને પરાક્રમી અને તેજસ્વી પણ બનાવે છે. જો આ રેખા પગની મધ્યમા આંગળી એટલે કે મીડલ ફિંગરથી શરુ થાય છે તો તે વ્યક્તિને પુત્ર તથા પૌત્રોનું સુખ મળે છે. જો પગના તાળવા પર ત્રણ રેખાઓ આવીને મળે છે તે બધા સુખને પામે છે.





 
 
 

Your Opinion
 
 
Code:
3 + 1

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment