Advertisement
Home >> Avu Kem >> Rahasya >> Five Signs Before Doomsday Of Earth

ધરતીના 'મહાવિનાશ' પહેલાં મળશે આ પાંચ સંકેત!

1 of 11 Photos

 વારાણસીઃસૃષ્ટિનો વિનાશ દુનિયાભરમાં કુતુહળનો વિષય બન્યો છે.માયા કેલેન્ડર પ્રમાણે 21 ડિસેમ્બર 2012 ના રોજ મહાપ્રલય આવશે,જેમાં સમગ્ર સૃષ્ટિનો મહાવિનાશ થશે.પણ ભારતીય શાસ્ત્રો-પુરાણોમાં વર્ણન કરાયા મુજબ સંકેતોને આધારે આ વાતોને નકારવામાં આવી છે.પણ સૌથી રસપ્રદ વાત એ છે કે મહાવિનાશ પહેલા કેવા સંકેત મળશે.


વિશ્વભરમાં સાયન્ટિસ આ રહસ્ય ઉજાગર કરવા મથી રહ્યા છે.દેશની સૌથી પ્રાચીન નગરી કાશીના જ્યાતિષાચાર્યોએ સૃષ્ટિના વિનાશ પહેલાના મહત્વપૂર્ણ સંકેતો જણાવ્યા છે.


બીએચયુ જ્યોતિષ વિભાગના પ્રો.સુભાષ પાંડેના જણાવ્યા અનુસાર મહાપ્રલયનો અર્થ એટલે ધરતી જલમગ્ન થઈ જશે.પૃથ્વી પર સૌથી પહેલી ઉત્પતિ માછલી માનવામાં આવે છે.સૌથી પહેલા તેનો સંકેત જળચર જીવોને મળે છે.જ્યોતિષ સંહિતા અનુસાર શ્ર્વાન,ચેષ્ટા,અશ્ર્વ ચેષ્ટા,કાગ ચેષ્ટાથી પૃથ્વીની ઉથલ પાથલ અંગેની જાણ થાય છે.


જ્યોતિષ પ્રમાણે મહાવિનાશ પહેલા મળશે આ પાંચ સંકેત....


Your Opinion
 
 
Code:
6 + 6

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment