Get Divyabhaskar on mobile   E-Paper
 
Advertisement
 
Thursday, February 09, 2012 13:13 [IST]
 
 

હાથ મેળવીને જાણો કેવા લોકો હોઈ શકે છે તમારી માટે ખતરનાક

Source: Dharm Desk, Ahmedabad   |   Last Updated 1:25 PM [IST](09/02/2012)
 
 
 
 
તમે જ્યારે કોઈની સાથે હાથ મેળવો તો સામેવાળાની હથેળીનું ધ્યાન આપો. તમારી સાથે હાથ મેળવાનારની હથેળી જો સખત હોય તો એવા વ્યક્તિથી સાવધાન રહેજો...?

હસ્ત જ્યોતિષમાં હથેળીની ત્વચાના રંગ અને તેની કાંતિ અને આકૃતિને પણ ધ્યાનમાં રાખી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય બતાવી શકાય છે. જ્યોતિષમાં કઠોર અને વધુ સખત ત્વચાવાળા હાથને કેવો માનવામાં આવે છે જાણો?

જેનો હાથ ખૂબ જ વધુ સખત હોય છે એવા લોકો બુદ્ધિહહીન હોય છે. બીજાને દુઃખી જોઈ ઘણા ખુશીનો અનુભવ કરે છે. મોટાભાગે એવા હાથ અપરાધી લોકોના હોય છે. એવા વ્યક્તિઓનું જીવન રુક્ષ અને કઠોર હોય છે. પ્રેમના ક્ષેત્રમાં આ લોકો કઠોર હોય છે. જે લોકોની હાથેળીની ત્વચા સુકી અને સખત હોય છે. આ લોકો અસ્થિર સ્વભાવના હોય છે. તેમને જે પણ સલાહ આપવામાં આવે છે તે એ રીતે જ કામ કરવા લાગે છે. અર્થાત્ બીજાની વાતોમાં ઝડપથી આવી જાય છે.

જેના હાથમાં થોડી ઓછી સખ્તાઈ હોય છે એવા લોકો કાર્યને સૌથી વધુ મહત્વ આપનારા હોય છે. બાધાઓ આવતા નિરાશ નથી થતા. તેઓ વગર હાર માન્ય લગાતાર પોતાના કામને કરતા રહે છે. તેઓ વધુ ઈમોશલ નથી થતા, વિશેષ કરીને તેમના કાર્યક્ષેત્રમાં પૂરી રીતે પ્રોફેશનલ હોય છે પરંતુ આ પ્રકારના હાથવાળા વ્યક્તિનું અવલોકન કરતા પહેલા ઉંમરનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઉંમરની સાથે તેમનો સ્વભાવ બદલાઈ જાય છે. સામાન્ય રીતે સખત હાથવાળા વ્યક્તિ બુદ્ધિજીવી હોય છે અને પરિશ્રમથી જ પોતાનું જીવન વિતાવે છે. મહેનત વધુ કરે છે અને પરિણામ હંમેશા ઓછું જ મળે છે.

Related Articles:

એટલુ સમજી લેજો, તમારો સીધો-સાદો સ્વભાવ સારો નથી!
જન્મના મહિનાથી જાણો સ્ત્રીઓનો સ્વભાવ અને ભવિષ્ય
બોલો, તમારી ક્રોકરીની પસંદગી બતાવી દેશે, તમારો સ્વભાવ!
તમારા પતિનો સ્વભાવ ગુસ્સાવાળો હોય, તો કરો આ ઉપાય
તમારી સુંદરતામાં ‘ચાર ચાંદ’ લાગી જશે, હાથ જોડીને બેસો
પાંચ રંગમાંથી કોઇ એક રંગ તમને બતાવશે, તમારો સ્વભાવ
મણિબંધ પર 4 રેખાઓ હોય, તો સમજો તમે 100 વર્ષ જીવવાના!
હથેળીમાં આવી રેખાઓ તમને વિદેશ લઇ જશે
અનોખી ટ્રિક: બસ હાથ મેળવો અને જાણો, કોનાથી તમને ફાયદો થશે
કોઈનો પણ સ્વભાવ હંસ જેવો ન હોવો જોઈએ...!
કુંડળીમાં શનિની સ્થિતિથી જાણો કેવો છે તમારો સ્વભાવ?
તમે પોતાના હાથ જોતા રહો, ને મોટી બીમારીથી બચો
હાથની દુર્ભાગ્ય રેખાઓ નાશ કરવાનો, આ રહ્યો ચમત્કારી ઉપાય
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 5


Advertisment
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
Advertisement
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.