Divya Bhaskar
Jyotish
Home » Astrology » Aasan Nidan » Do These Works Before February 19, Will Be Opened Luck.

19ફેબ્રુઆરી પહેલા કરો આ કામ,ખુલી જશે તમારુ ભાગ્ય

Dharm desk,Ahmedabad | Feb 14, 2013, 10:43AM IST
1 of 6

અત્યારે માહ માસની ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે,જે 19 ફેબ્રુઆરી મંગળવાર સુધી ચાલશે.ધર્મ શાસ્ત્રો અનુસાર દેવી શકિતની ઉપાસના ગુપ્ત નવરાત્રીમાં સંપૂર્ણ વિધિ વિધાનથી કરવામાં આવે તો દરેક સુખની પ્રાપ્તિ થાય છે.શાસ્ત્રોમાં વિવિધ  પ્રકારે દેવીની પૂજા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.દેવી ભાગવત (સ્કંધ11,અધ્યાય 12)માં લખેલુ છે કે વિવિધ પ્રાકરના રસોથી માતાનુ સ્નાન કરવામાં આવે તો અતિપ્રસન્ન થાય છે.ગુપ્ત નવરાત્રીમાં આ ઉપાય કરવામાં આવે તો તુરંત મનોકામના પૂર્ણ થઈ જાય છે.ગુપ્ત નવરાત્રીના ઉપાય જાણવા માટે આગળની તસ્વીર પર કલીક કરો

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
7 + 1

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment