Advertisement
Home >> Dharm >> Dharma no Arth >> Controversial Thought On Woman By World Literature

મહિલાઓ વિશે કંઈક ચોકાવનારા દિલચશ્પ વિચાર

1 of 5 Photos

તાજેતરમાં દિલ્હી ગેંગરેપની ઘટના પર અનેક લોકો મેદાનમાં આવી ગયા અને વાક્પટુઓ વાક્યુદ્ધ પર ઉતરી આવ્યા. રાજનેતાઓ, ધર્મગુરુઓ, સેલિબ્રિટીઝથી લઈને બધા કહેવાતા ધૂરંધરો પોતાના વિચારોનું વોમિટીંગ કરવા માટે ઉતરી પડ્યા 

હાલના યુગના પ્રતાપે જ્યારે નારીઓની મહાનતાની કહેવાતી વાતો સંભળાઈ રહી છે, ત્યારે લોકો નારીવાદીતા ઉપર પડ્યા હતા. આ સમયે ઘણાં સાચા અને સારા વિધાનો હતા પણ અમુક લોકોએ જે પુરુષો અને મહિલાઓ વિશેની વિચારધારા પર પોતાના વિચારો તરતા મુક્યા તેના કારણે વિવાદને જન્મ મળ્યો છે.

આ બાબતો આજે બને છે તેવું નથી, પુરુષો અને સ્ત્રીઓની માન્યતાઓ અને મહિલાઓ વિશેના રોચક વિચારો આપણે ત્યાં અને દુનિયાના બીજા દેશોના મહાન લેખકો અને બુદ્ધિજીવીઓએ પોતાના કાર્યકાળ સમયે જે સ્ત્રી વિશેના વિધાનો કર્યા હતા, તે પણ રોચક છે જાણીએ તેવા રોચક વિધાનોને કે જેમાં સ્ત્રી વિશે સારું-ખરાબ કહેવામાં આવ્યું છે....


Your Opinion
 
 
Code:
2 + 9

 
Ad Link
Advertisement

 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment