Divya Bhaskar
Jyotish
Home » Yoga » Ayurved » Chilli Ayurvedic Solution For Your Sickness

મરચાના તીખા-તમતમતા આયુર્વેદિક નુસ્ખા, બાળી દેશે તમારા રોગને

Dharm Desk, Ahmedabad | Feb 06, 2013, 12:30PM IST
1 of 5

તેનાથી ઘણાં મૂળ કરી ગયેલા રોગોનો ઈલાજ પણ ઝડપથી થઈ શકે

સીસીસીસ....હા...એવું થઈ જાય જ્યારે ભોજન કરતાં પણ જો આવી જાય મરચાનો સ્વાદ. આ સ્વાદ વધારે રસપ્રદ ભોજન કરવા માટે વપરાય છે. આપણા અથાણાંમાં, દાળમાં, શાકમાં કે ઘણી ખાદ્ય સામગ્રીમાં એક મસાલા તરીકે આપણે ત્યાં લીલું અને સુકું મરચું, વપરાય છે. આયુર્વેદ કહે છે કે મરચું પણ એક ઔષધિ છે. તેનાથી ઘણાં મૂળ કરી ગયેલા રોગોનો ઈલાજ પણ ઝડપથી થઈ શકે છે. આયુર્વેદની માત્રા પ્રમાણે જો સેવન કરવામાં આવે તો મરચાથી પણ થાય છે ઘણાં લાભ.

આયુર્વેદની ભાષામાં લાલ મરચાને ચટપટું, તીક્ષ્ણ, વીર્યવર્ઘક, અગ્નિ પ્રદિપક, કફ તથા વાતનાશક, શૂળ પ્રકારના રોગો અને કૃમિના નાશ માટે ઉપયોગી માનવામાં આવે છે.

આવો આજે જાણીએ મરચાના તીખાતમતમતા આયુર્વેદિક નુસ્ખા....

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
5 + 2

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment