Divya Bhaskar
Jyotish
Home » Jeevan Jivi Jaano » Shastro Ni Shikh » Anya » Chanakya Niti Nature Of Good Wife According To Ach

પત્ની કેવી હોવી જોઈએ? ચાણક્ય બતાવે છે પત્નીની ખાસ વાતો

Dharm Desk, Ahmedabad | Jul 02, 2012, 17:03PM IST
1 of 5
વિવાહની પછી સુખી જીવનના એક માત્ર મૂળ મંત્ર છે કે પતિ-પત્નીની વચ્ચે તાલમેલ સુખદ રહે. કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કે મનભેદ જીવનમાં ખટાસ ઘોળી શકે છે. આથી આ સંબંધને નિભાવવા માટે પતિ અને પત્ની બન્નેને જ પરસ્પરની સમજદારીથી રહેવાનું હોય છે. પત્નીના સંબંધમાં આચાર્ય ચાણક્યએ કેટલીક વિશેષતાઓ જણાવી છે, જેનાથી પતિ અને પત્નની બન્નેના જીવન હંમેશા આનંદમય રહે છે.

આચાર્ય ચાણક્ય કહે છે –

सा भार्या या शुचिर्दक्षा सा भार्या या पतिव्रता।

सा भार्या पतिप्रीता सा भार्या सत्यवादिनी।।


તે પત્ની સૌથી સારી છે જે પવિત્ર છે, ઘરના કામ-કાજમાં નિપુણ છે, પતિવ્રતા ધર્મનું પાલન કરે છે, પતિ અને તેના પરિવારનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. ધાર્મિક આચરણવાળી છે.

અહીં આપવામાં આવેલ ફોટો ઉપર ક્લિક કરો અને જાણો પત્નીની ખાસ વિશેષતાઓ...





Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
10 + 7

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment
(3)
Latest | Popular