Divya Bhaskar
Jyotish
Home » Astrology » Rashifal » Astrology In Divyabhaskar

તારીખ ૨૫ ફેબ્રુઆરીનું રાશિફળ

Kandarpbhai Trivedi | Feb 25, 2011, 03:33AM IST
તારીખ ૨૫ ફેબ્રુઆરીનું રાશિફળ
મેષ

શુભ રંગ : લાલ શુભ અંક : ૧-૮


અભ્યાસ ક્ષેત્રે સમય પ્રગતિદાયક બની રહે. નવા કાર્યોનો પ્રારંભ થઇ શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય.

વૃષભ

શુભ રંગ : સફેદ શુભ અંક : ૨-૭


સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. માનસિક ચિંતા હળવી બનતી જણાય. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. સમય શુભ.

મિથુન

શુભ રંગ : લીંબુ કલર શુભ અંક : ૩-૬


આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. આકસ્મિક ધનલાભ થઇ શકે છે. રોજગારીની તકો મળી શકે. કાર્યક્ષેત્રે સમય પ્રગતિદાયક.

કર્ક

શુભ રંગ : દૂધિયો-કલર શુભ અંક : ૪


ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઇ શકે છે. કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે છે.

સિંહ

શુભ રંગ : સોનેરી-કેસરી શુભ અંક : ૫


આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત
થઇ શકે છે.

કન્યા

શુભ રંગ : ઘેરો લીલો શુભ અંક : ૬-૩


વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થાય. આરોગ્યની કાળજી રાખવી. નાણાભીડ દૂર થાય.

તુલા

શુભ રંગ : સફેદ ચળકતો શુભ અંક : ૭-૨


વેપાર ક્ષેત્રે નવા રોકાણ થઇ શકે છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓની મદદ મળી રહે. વાહન-જમીનનાં પ્રશ્નો હલ થતાં જણાય.

વૃશ્વિક

શુભ રંગ : ઘેરો લાલ શુભ અંક : ૮-૧


ભાગ્યોદયની તક મળી શકે છે. નાણાકીય લેવડ-દેવડમાં કાળજી રાખવી. માનસિક ચિંતા હળવી બનતી જણાય. એકંદરે સમય સાનુકૂળ.

ધન

શુભ રંગ : ઘેરો પીળો શુભ અંક : ૯-૧૨


વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની શકે છે. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. રોજગારીની નવી તક મળી શકે છે.

મકર

શુભ રંગ : વાદળી-આકાશી શુભ અંક : ૧૦-૧૧


સંઘર્ષમય સ્થિતિ ટાળવી. નાણાકીય મુશ્કેલીઓમાં રાહત મળે. અટકેલા કાર્ય પૂર્ણ થતા જણાય. સામાજિક જવાબદારીમાં વધારો થાય.

કુંભ

શુભ રંગ : ઘેરો વાદળી શુભ અંક : ૧૧-૧૦


આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. કાયદાકીય પ્રશ્નોમાં સફળતા મળી શકે છે. નાણાભીડ દૂર થાય.

મીન

શુભ રંગ : આછો પીળો શુભ અંક : ૧૨-૯


જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકોના યશ-માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. આવકનાં સ્ત્રોતમાં વધારો થઇ શકે. આરોગ્યની કાળજી રાખવી.
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
10 + 5

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment