Get Divyabhaskar on mobile   E-Paper
 
Advertisement
 
Sunday, February 12, 2012 15:24 [IST]
 
 

એપ્રિલ થી જૂન સુધી આ લોકો કમાશે ખૂબ જ ધન

Source: Dharm Desk, Ahmedabad   |   Last Updated 3:55 PM [IST](12/02/2012)
 
 
 
 

કેવું રહેશે આવનારું વર્ષ એ લોકો માટે જેમનો આજે 12મી જાન્યુઆરીએ જન્મ દિવસ છે...


આ વર્ષ તમારી માટે શુભદાયક રહેશે. વેપારમાં વ્યવસાયમાં નવા કામ થાય. એપ્રિલથી જૂન સુધી સમય સોનેરી છે. આ અવધી તમે જે પણ કરશો તે બધામાં તમને સફળતા મળશે. પ્રતિષ્ઠામાં વધારો થાય. આ દરમિયાન આ લોકો ઘણો ફાયદો પ્રાપ્ત કરશે. એવા યોગ બની રહ્યા છે. ઓગસ્ટમાં સ્વાસ્થ્યનને લીધે યોજનાઓ તથા યાત્રાઓમાં ફરેફાર કરવો પડે. બાકીના વર્ષમાં બીજી કોઈ મોટી સમસ્યા નહીં રહે. જમીન-મકાનમાં પણ વધારો થાય.


આજે જન્મ લેનાર બાળકોનું ભવિષ્યફળ અને સ્વભાવઃ-


આજે હસ્ત નક્ષત્ર છે અને આ નક્ષત્રમાં જન્મ લેનાર જાતક પોતાના કામમાં હોશિયાર તથા ચાલક હોય છે. તેઓ કોઈપણ વાતને વધુ મહત્વ આપનારા હોય છે થથા અનિયમિત કાર્યોને કરતા ડરે છે. દેખાડો કરવાના શોખીન હોય છે. પરંતુ તેઓ વાસ્તવિકતાને છુપાવી સદૈવ અસફળ પ્રયાસ કરે છે. સ્વભાવ ધાર્મિક હોય છે. શરીર મધ્યયમ તથા વ્યક્તિત્વ આકર્ષક હોય છે. સંભાવના છે કે આ લોકો કાયદા વિભાગ, કમ્પ્યૂટર, અભિયંતા, સિનેમા, તકનીલીના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે.



Related Articles:

પંડિતજીના ઉપાયઃ કંઈ રાશિ માટે 13 ફેબ્રુવારી રહેશે લકી?
દુર્લભ સંયોગઃ આ વર્ષે તમારી માટે ખાસ રહેશે વેલેન્ટાઈન-ડે
શનિથી કુદ્રષ્ટિથી બચવા માટે શનિવારે કરો પંડિતજીના ઉપાય
કરો આ શનિ મંત્રનો જપ, ઘરમાં રહેશે સુખ-શાંતિ
વગર દવાઓ જ શરદી-તાવ રહેશે દૂર, આ નાનું કામ કરો


 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 3


Advertisment
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
Advertisement
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.