Advertisement
Home >> Jeevan Jivi Jaano >> Katha >> Gyan >> After Know This Meaning Of 'HARI' Make Eager To Chant Again And Again

'હરી' નામના રોચક અર્થથી તમે પણ હશો અજાણ

1 of 3 Photos

એક જ ઈશ્વરના અલગ-અલગ ધર્મે પ્રમાણે ઘણા નામ છે.સનાતન ધર્મમાં પણ ઈશ્વરના ગુણ,સ્વરુપ અને દિવ્ય શક્તિઓના આધારે આ ત્રણ રુપ માનવામાં આવે છે.આ ત્રણ રુપ ત્રિદેવ એટલે કે બ્રાહ્મા,વિષ્ણુ અને મહેશ છે.
તેમાં ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર માનવમા આવે છે.શ્રીવિષ્ણુને આંનદ સ્વરુપ એટલે કે સુખ આપનાર દેવતાના રુપમાં પૂજાય છે.તમે ભગવાન વિષ્ણુનુ હરિ નામ ઘણી વખત જાણે અજાણે લીધુ હશે કે સાંભળ્યુ હશે.પણ આગળની તસવીરમાં જાણો એવા રોચક નામ જેનાથી તમે પણ અજાણ હશો.આ અર્થ જાણીને આ નામ વારંવાર બોલવાની તક ન ચુકતા.


Your Opinion
 
 
Code:
8 + 1

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment