Advertisement
Home >> Jeevan Jivi Jaano >> Shastro Ni Shikh >> Gita >> You Wish Fullfill This Type Say Geeta By Krushna

આવતા જન્મમાં તમારે શું થવું છે? જાણો એક પદ્ધતિ

1 of 4 Photos

આપણા મગજમાં ઘણી વાતો ચાલતી હોય છે,  એક શાયર કહે છે જ ને કે – ‘હજારો ખ્વાહિશે ઐસી કે હર ખ્વાહિશ પે દમ નીકલે...’ આવી રીતે તમારી પણ અનેક ઈચ્છાઓ હોય છે, તે એક જ જન્મમાં બધી ઈચ્છાઓ પૂરી થતી નથી. ઘણીવાર આ વખતે મળેલા જન્મથી પણ કંટાળી ચુક્યા હોઈએ છીએ તો આવતા જન્મમાં તમારે શું થવું છે તે પદ્ધતિ ‘શ્રીમદ્ ભગવત ગીતા’ના એક શ્લોકમાં જણાવાઈ છે.

મૃત્યુના સંદર્ભે શાસ્ત્રોએ કરેલી એક વાત સ્પષ્ટ  થાય છે કે કર્મથી નહીં પણ વિચારોથી પણ ગુણ-દોષ અનુસાર મૃત્યુ પછી અલગ-અલગ યોનિ પ્રાપ્ત થાય છે. મૃત્યુ વખતે શું કરવાથી શું થાય છે જાણો આગળ.....


Your Opinion
 
 
Code:
6 + 5

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment