Divya Bhaskar
Jyotish
Home » Welcome 2014 » Around The World » Mahabharat Shankh What Is Mythical Important

આ પ્રકારનો શંખ ઘરમાં રાખવાથી થાય છે મહાલક્ષ્મીની ધનકૃપા

Dharm Desk, Ahmedabad | Feb 16, 2013, 09:48AM IST
1 of 8

વાઇબ્રન્ટ ગુજરાત 2013 ગ્લોબલ ટ્રેડ શોમાં આ વર્ષ સૌપ્રથમ વખત જેમ એન્ડ જ્વેલરીના વેપારીઓ માટે ખાસ પેવેલિયન તૈયાર કરાયું છે. ગ્લોબલ ટ્રેડ શોમાં પાંચ નંબરના ડોમમાં આજથી 10000 વર્ષ જૂનો શંખ જોવા લોકો ટોળે વળ્યા હતા. આ શંખ મહાભારત કાળના સમયનો છે એવું મનાય છે. આ શંખ સુરતના વેપારીના સ્ટોલ પર પ્રદર્શિત કરાયો હતો.

આ શંખની પુરાતત્વકાલિન તપાસ કરતાં જાણકારોએ જણાવ્યું છે કે આ શંખ મહાભારત કાલીન છે. આ ઉપરાંત પણ શંખની રસપ્રદ પૌરાણિક માહિતી પ્રાપ્ત થઈ છે જે જાણો આગળ....

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
7 + 10

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment