ગ્રહોની સ્થિતિને આધારે દેશની કુંડળીનુ વિવેચન કરવામાં આવે છે.તેનાથી લોકતંત્રમાં આવનાર ઉતાર-ચડાવની જાણકારી મેળવી શકાય છે.ગ્રહોની સ્થિતિ અનુસાર ગણતંત્રના 64માં વર્ષમાં ગ્રહોની અસર લોકતાંત્રીક વ્યવસ્થા પર પણ પ્રશ્ન ચિન્હ લાગી શકે છે.અંચબામાં પાડનારી આ ઘટનાઓ લોકતાંત્રીક પરિસ્થિતિ પર પ્રતિકુળ અસર પાડી શકે છે.આગળના ફોટા પર કલિક કરી જાણો આવનારો સમય દેશ માટે કેવો રહેશે.