Advertisement
Home >> Welcome 2013 >> Around the World >> Gujrat's Nastredamas Prediction To Future World

આ છે ગુજરાતના 'નાસ્ત્રેદમસ', જેમની આ આગાહી પડી છે સાચી!

1 of 8 Photos

હમણાં 12 ડિસેમ્બરથી લઈને 21 ડિસેમ્બર સુધીની પ્રલયની ભવિષ્યવાણીઓ થઈ. માયા સંસ્કૃતિથી લઈને નાસ્ત્રેદમસ સુધી બધાને મેદાનમાં ઊતાર્યા. વિદેશોમાં તો ઘણાં બધાએ તૈયારીઓ પણ કરી લીઘી કે પ્રલય આવે તો શું  કરવું તેમાં  પણ જો સૂનામી આવે તો શું કરવું, ધરતી કંપ આવે તો  શું કરવું  વગેરે....? પણ આ બધું સાચું પડવાનું નથી તેવો એક અવાજ જનમાનસના ખૂણેથી આવતો હતો. ઉપનિષદ તેને ‘જિજિવિષા’ કહે છે. પણ, જેમ નાસ્ત્રેદમસની ઘણી વાતો સાચી પડી છે તે જ રીતે ગુજરાતના એક સંત કવિની વાતો ખરેખર મોટાભાગે સાચી પડી છે.

આજે એવી વાત જાણીએ જે ગુજરાતના નાસ્ત્રેદમસ જેવા એક માણસે કરી છે. આ વ્યક્તિની પણ મોટાભાગની વાતો સાચી  પડતી જોઈ શકાય છે. તે વડોદરાના ગોઠડા ગામના ભગત એટલે ધીરા ભગત જેને દાસ ધીરા તરીકે ભજનો લખ્યા છે. તેમણે ઘણી એવી રોચક કૃતિઓ લખી છે જેમાં ધીરાની અવળવાણી પણ પ્રખ્યાત છે. આમાની એક રહસ્યમ રચના ‘કળિયુગના એંધાણી’ એ રચના વિશે આગળ જોઈએ અને જાણીએ કે તેમાંથી હાલ કેટલું સાચું  પડ્યું છે તેના લેખા જોખા વિશે જાણીએ આગળ.....


Your Opinion
 
 
Code:
3 + 3

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment