E-Paper
Advertisement
Home
Gujarat
India
World
Cricket
Entertainment
Lifestyle
Ajab-Gajab
Religion
Business
Jokes
Photos
Gadgets
Religion Home
Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Welcome 2012
Wednesday, February 08, 2012 17:40 [IST]
Home
>>
Astrology
>>
Rashifal
9મી ફેબ્રુઆરીની તારીખ કોની માટે રહેશે ભાગ્યશાળી?
Source: Dharm Desk, Ahmedabad | Last Updated 5:58 PM [IST](08/02/2012)
Article
Related Articles
આ સરળ ગુરુ મંત્રોથી ચમકી જશે, તમારું કિસ્મત
આ ખાટ્ટો ઉપાય કરો, રોગો થશે છુંમંતર અને તમે હેલ્દી!
શનિએ બદલી ચાલ, ધનહાનીથી બચવા કરો અચૂક મંત્રજાપ
9મી તારીખ અને તમારો જન્માંક બતાવશે કે ગુરુવારનો દિવસ કેવો રહેશે તમારી માટે? શું કહે છે તમારા ગ્રહોની ચાલ ? જાણો તમારું ભવિષ્ય...
અંક-1
-તમે તમારી વાણીના પ્રદર્શનથી તમારા કામ બનાવી લેશો. તમને સુખ આપનાર સમાચાર પ્રાપ્ત થાય. શુભ રંગ-લીલો.
અંક-2
-તમારા સંતાન સાથે વિવાદ થઈ સકે છે. કાર્યસ્થળે મન ન લાગે. આવકમાં વધારો થતા સંતુષ્ટિ થાય. શુભ રંગ આસમાની.
અંક-3
-તમારા સ્વાસ્થ્યમાં નબળાઈ રહેશે. નિષ્ફળ કાર્ય યોજના ઉપર ફીથી વિચાર કરવો પડશે. નુકસાન વધુ થાય. શુભ રંગ-લાલ.
અંક-4
-તમારા વેપારમાં મિક્સ ફળ પ્રાપ્ત થાય. નવા કારોબારની યોજના બનશે. પરિવારનો સહયોગ મળે. શુભ રંગ-ગુલાબી.
અંક-5
-તમારે લેન-દેનમાં હોશિયાર રહેવું પડશે. તમારી ગુપ્ત વાત કોઈની આગળ પ્રગટ ન કરો. જમીન સાથે સંબંધિત મામલાઓમાં નિર્ણય ન કરતા. શુભ રંગ-કાળો.
અંક-6
-તમારા ભાગ્યનો સહયોગ મળતા દરેક મામલાઓમાં વિજય મળે. તમારા શત્રુ મિત્ર બનવાના પ્રયાસ કરશે. શુભ રંગ-સફેદ.
અંક-7
-તમારા કાર્યોની બધી જગ્યાએ પ્રશંસા થાય. તમને નવું ઉચ્ચ પદ કે જવાબદારી સોપવામાં આવશે. માતાનું સુખ મળે. શુભ રંગ-કેસરી.
અંક-8
-તમારી આવકમાં વધારો થાય. વેપારીઓ માટે સમય ઉત્તમ રહેશે. દુશ્મનો ઉપર વિજય મળે. સંતાન સુખ મળે. શુભ રંગ-વાદળી.
અંક-9
-ખર્ચમાં બીનજરૂરી વધારો થવાથી મન ખિન્ન રહેશે. કામના સ્થળે સહયોગીઓ સાથે મનમુટાવ થાય. શુભ રંગ-મરૂણ.
Related Articles:
આ સરળ ગુરુ મંત્રોથી ચમકી જશે, તમારું કિસ્મત
આ ખાટ્ટો ઉપાય કરો, રોગો થશે છુંમંતર અને તમે હેલ્દી!
શનિએ બદલી ચાલ, ધનહાનીથી બચવા કરો અચૂક મંત્રજાપ
વક્રી શનિને બનાવો ભાગ્યવિધાતા, આ ગણેશમંત્રથી કરો જાપ
11 ફેબ્રુ. સુધીના દિવસો તમને કેવા ફળશે? અહી ક્લિક કરો
પંડિતજીના ઉપાયઃ બુધવારે રાશિ પ્રમાણે ઉપાય કરી ધનિક બનો
ધન ઓછું નહીં થાય, જ્યારે કરશો આ ઉપાય
અમેરિકાએ અપનાવ્યો આ આયુર્વેદિક ઉપાય, તમે ?
સતત ધનહાની થતી હોય તો કરો આ ઉપાય
Previous Story
શનિએ પકડી ઊલટી ચાલ, આ રાશિઓનું બધુ બદલાઈ જશે
Next Story
સંતરામ મંદિરે 1 લાખ ભક્તોનો સાકરવર્ષામાં સાગર લહેરાયો
Your Opinion
Choose Your language
English
Gujarati Roman
Gujarati Phonetic
Code :
5 + 3
Advertisment
Top News
નશામાં ધૂત શાહરૂખે કરી મારામારી, વાનખેડેમાં પ્રવેશ પર લાગશે બેન!
આખરે, શું બન્યું હતું મેદાનમાં, જુઓ પૂરો ઘટનાક્રમ તસવીરોમાં
બોલિવૂડની આ હોટ હસીનાઓ ખોવાઈ ગઈ ગુમનામીના અંધકારમાં
Bollywood
નશામાં ધૂત શાહરૂખે કરી મારામારી, વાનખેડેમાં પ્રવેશ પર લાગશે બેન!
બોલિવૂડની આ હોટ હસીનાઓ ખોવાઈ ગઈ ગુમનામીના અંધકારમાં
આખરે, શું બન્યું હતું મેદાનમાં, જુઓ પૂરો ઘટનાક્રમ તસવીરોમાં
Cricket
ડગી ગઈ કોમેન્ટેટરની નીયત, કરી નાંખી શરમજનક હરકત
હવે, આ રેકોર્ડ કદાચ નહીં તોડી શકે સચિન તેંડુલકર
હું કોલકાતા નાઈટ રાઈડર્સનો ભગવાન છું: શાહરુખ ખાન
Interesting News
ધ્યાનથી જુઓ આ 8 તસવીરો, સમજી ગયા તો મોજ આવી જશે
બિન્દાસ્ત સુરતીઓની કાર જોઈને કહેશો, આ કાર છે કે હોમ
ડગી ગઈ કોમેન્ટેટરની નીયત, કરી નાંખી શરમજનક હરકત
Business
કરોડોનો ખર્ચ છતાંય લક્ષ્મી મિત્તલે તૈયાર કરેલું ટાવર બન્યું બેડોળ
USને લાત મારી ગુજરાતની માટીમાંથી પેદા કરશે પૈસા
આ મોબાઈલ કંપની આજે મફતમાં વાત કરાવશે આખા ગુજરાતમાં
Most Read
નશામાં ધૂત શાહરૂખે કરી મારામારી, વાનખેડેમાં પ્રવેશ પર લાગશે બેન!
ધ્યાનથી જુઓ આ 8 તસવીરો, સમજી ગયા તો મોજ આવી જશે
રેસ્ટોરન્ટમાં જઇ વેજ ફૂડ ખાનારા થોભો, પહેલા આ વાંચી લો
Advertisement
Tweet
|
Tweet
|
News
Gujarat
India
World
Business
Sports
Maharashtra
Ajab-Gajab
Abhivyakti
Hindi News
English News
Marathi News
Archives
Entertainment
Hollywood
Bollywood
Glamour
Television
Reviews Preview
Photo-Gallery
Vishesh
Magazines
Religion
Lifestyle
Gujarati Heritage
Science & Tech
Agriculture
Recipes
Navalkatha
Navlika
Leisure
IT & Mobile
Gazal-Kavita
Career Guidance
About Us
Investor
Contact Us
Advertise With Us
Careers@Bhaskar
Sitemap
Connect
Follow us on Twitter
Find us on Facebook
RSS feed available
Group Sites:
Dailybhaskar.com
|
Dainikbhaskar.com
|
Divya Marathi
|
Business Bhaskar
|
MyFM
Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd
IMCL
, DB Corp Ltd. Enterprise.