Advertisement
Home >> Astrology >> Aasan Nidan >> 15 February Do Laxmi Mantras And Get Bank Balance

15 ફેબ્રુ.ના બોલો આ લક્ષ્મી મંત્ર...ખૂબ વધશે બેંક બેલેન્સ

1 of 3 Photos

હિન્દુ ધર્મગ્રંથોમાં પણ ધનને ન માત્ર સુખ માટેનું સાધન જણાવ્યું છે, પણ ઘર પરિવાર અને વ્યક્તિગત જીવનને પ્રસન્ન કરવા, યશ અને સન્માન મેળવવાની ઈચ્છા પૂરી કરવા માટે ધાર્મિક ઉપાયોમાં સુખ, ઐશ્વર્ય અને ધનની દેવી મહાલક્ષ્મીની ઉપાસનાનું મહત્વ જણાવાયું છે.

આ કડીમાં ગુપ્ત નવરાત્રિ તથા શુક્રવારના સંયોગમાં કે દરરોજ પણ જ્ઞાનશક્તિના રૂપમાં પૂજનીય ઋગ્વેદમાં જણાવાયું લક્ષ્મીની ઉપાસના માટે પ્રસિદ્ધ શ્રીસૂક્તના ચમત્કારી મંત્રોનો પાઠ પણ ખૂબ શુભ પરિણામ આપે છે. શ્રી સૂક્તના મંત્રોમાં માતા લક્ષ્મીના સ્વરૂપ, ગુણ, શક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનો પાઠ દરેક રીતે દરિદ્રતા અને રોગોથી મુક્તિની સાથે ધન-ધાન્ય અને સુખથી ભરી દે છે. આગળ જાણો શ્રી સુક્તના કેટલાક વિશેષ પ્રભાવક મંત્રો તથા પૂજા...


Your Opinion
 
 
Code:
8 + 1

 
Ad Link
Advertisement

 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment